Skip to content

અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics – વર્ષાગીત 1

અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics
8890 Views

અંબર ગાજેને… અષાઢી સાંજનાં અંબર ગાજે ગીત lyrics, ઝવેરચંદ મેઘાણી નું સરસ મઝાનું વર્ષાગીત છે. Ambar gaje ne meghadambar gaje.. ashadhi sanj na ambar gaje song lyrics. અષાઢી બીજ સ્ટેટસ, અષાઢી બીજ ગીત. વરસાદ ગીત, મેઘાણી ના ગીતો, Gujarati song lyrics.

અષાઢી સાંજનાં અંબર ગાજે

કોટે મોર ટહુક્યા વાદળ ચમકી વીજ,
મારા વા’લાને સોરઠ સાંભર્યો, જો ને આવી અષાઢી બીજ.

અંબર ગાજે ને, મેઘાડંબર ગાજે
અષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે ને, મેઘાડંબર ગાજે
અષાઢી સાંજનાં અંબર ગાજે

માતેલા મોરલાના ટૌકા બોલે
માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે ને, ધીરી ઢેલડ ડોલે
અષાઢી સાંજનાં અંબર ગાજે

ambar gaje ne megha dambar gaje video

ગરવા ગોવાળિયાના પાવા વાગે
ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગેને, સૂતી ગોપી જાગે
અષાઢી સાંજનાં અંબર ગાજે

વીરાની વાડીઓમાં અમૃત રેલે
વીરાની વાડીઓમાં અમૃત રેલે
અમૃત રેલેને, ભાભી ઝરમર ઝીલે
અષાઢી સાંજનાં અંબર ગાજે

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે
ચૂંદડ ભીંજેને, ખોળે બેટો રીઝે
અષાઢી સાંજનાં અંબર ગાજે

અષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે!
અષાઢી સાંજનાં અંબર ગાજે
અષાઢી સાંજનાં અંબર ગાજે

✍ ઝવેરચંદ મેઘાણી

અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics
અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics

આ પણ વાંચો 👇

👉 કેસુંડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો

👉 11 સુંદર રાધા કૃષ્ણ ગીત

👉 શંકર ભગવાન નાં ભજન

👉 દેશભક્તિ ગીત

👉 ગુજરાતી ગઝલ

Ambar Gaje ne Megha dammar gaje lyrics english font

Ambar gaje ne mega dambar gaje
Ashadhi sanj na ambar gaje
Ambar gaje ne mega dambar gaje
Ashadhi sanj na ambar gaje

matela morla na tauko bole
matela morla ma tauka bole
tahuka bole ne dhiri dhelad dole
Ashadhi sanj na ambar gaje

Garva govaliya na pava vage
Garva govaliya na pava vage
pava vage ne suti gopi jage
Ashadhi sanj na ambar gaje

vira ni vadioma amrut rele
vira ni vadioma amrut rele
amrut rele ne bhabhi zarmar zile
Ashadhi sanj na ambar gaje

Bhabhi ni ratichol chundad bhinje
Bhabhi ni ratichol chundad bhinje
chundad bhinje ne khole beto rije
Ashadhi sanj na ambar gaje

Ambar gaje ne mega dambar gaje
Ashadhi sanj na ambar gaje
Ambar gaje ne mega dambar gaje
Ashadhi sanj na ambar gaje

ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1
ગુજરાતી કવિતા સંગ્રહ ભાગ 1

👉 Gujarati Lagna Geet part 1 (ગુજરાતી લગ્નગીતોનો ખજાનો 1 )

👉 Gujarati Lagna Geet part 2 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 2)

👉 Gujarati Lagna Geet part 3 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 3)

👉 Gujarati Lagna Geet part 4 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 4)

👉 Gujarati Lagna Geet lyrics Part 5 (ગુજરાતી લગ્નગીતો લખાણ સાથે ભાગ 5)

14 thoughts on “અષાઢી સાંજનાં અંબર ગાજે lyrics – વર્ષાગીત 1”

  1. Pingback: રોકી લ્યો રોકી લ્યો રામાપીરને - રામાપીરની સમાધી - AMARKATHAO

  2. Pingback: રામદેવપીરનો હેલો lyrics | રામાપીરનાં ભજન Pdf 5 - AMARKATHAO

  3. Pingback: સંત વેલનાથ બાપુનો ઇતિહાસ અને પરચાઓ ભાગ 1 - AMARKATHAO

  4. Pingback: વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં લોકગીત lyrics - AMARKATHAO

  5. Pingback: ચાલોને રમીએ હોડી હોડી બાળપણનાં વરસાદની યાદગાર કવિતા 1 - AMARKATHAO

  6. Pingback: ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના - મણિલાલ દેસાઈ : ગામડાનું ગીત - AMARKATHAO

  7. Pingback: સંધ્યા શ્રાવણની રમે હોળીએ રે લોલ કવિતા - AMARKATHAO

  8. Pingback: વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં lyrics of song - AMARKATHAO

  9. Pingback: 100+ Best Gujarati Kavita Pdf, lyrics, mp3 song | ગુજરાતી કવિતા સંગ્રહ - AMARKATHAO

  10. Pingback: 14 varsh ni Charan Kanya Best Gujarati Poem | ચારણ કન્યા કવિતા - AMARKATHAO

  11. Pingback: વા વાયા ને વાદળ ઊમટ્યા | Va Vaya Ne Vadal Umaya Lyrics - AMARKATHAO

  12. Pingback: વા વાયા ને વાદળ ઊમટ્યા | Va Vaya Ne Vadal Umatya Lyrics - AMARKATHAO

  13. Pingback: તારે મેહુલિયા કરવા તોફાન ગુજરાતી યાદગાર કવિતા - AMARKATHAO

  14. Pingback: સાંવરિયો રે મારો સાંવરિયો હું તો ખોબો માગું ને - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *